કોઇ પણ યુવતીના પહેરવેશ ઉપરાંત તેણે પહેરેલી બ્રા પણ તેના લુકમાં એક્સ્ટ્રા oomphનો ઉમેરો કરી શકે છે. તમને કદાચ એ જાણીને આશ્ચર્ય થશે કે એક બ્રા તમારાં ઓવરઓલ લુકને પરફેક્ટ બનાવી શકે છે. તમે ગમે તેટલાં પરફેક્ટ આઉટફિટ પહેર્યા હશે, પણ જો બ્રા વ્યવસ્થિત નહીં પહેરી હોય તો તમારો લુક ખરાબ દેખાશે. કેવા આઉટફિટની સાથે કેવા પ્રકારની બ્રા પહેરવી આ વિશે તમે હંમેશા અવઢવમાં મુકાતા હોવ, તો તમારી મદદ કરવા માટે હાજર છે. અહીં જાણો, ટીશર્ટથી લઇ સાડી જેવા આઉટફિટ્સ સાથે કેવા પ્રકારની બ્રા તમારે પહેરવી જોઇએ.
1. ટીશર્ટ્સ સાથે
જો તમને ટીશર્ટ પહેરવાનું પસંદ હોય અને તમે તેની સાથે લેસ બ્રા પહેરતા હોવ તો, તમારી આ આદત ચોક્કસથી બદલવાની જરૂર છે. ટીશર્ટની સાથે એવી બ્રા પહેરો જે તમારી ટીશર્ટને કોમ્પલિમેન્ટ કરે અને ટીશર્ટની નીચે તે યોગ્ય રીતે છૂપાઇને રહે. તમે ટીશર્ટ સાથે પેડેડ બ્રા પહેરી શકો છો (હેવી બોડી વિમેન માટે લાઇટર પેડ)! આ પ્રકારની બ્રા લાઇટવેટ હોવા ઉપરાંત તમારાં જર્સી ફેબ્રિક માટે પણ પરફેક્ટ છે. (મોટાંભાગની ટીશર્ટ્સ લાઇટ કોટન જર્સી મટિરિયલમાંથી બનેલી હોય છે). ઉપરાંત પેડેડ બ્રા તમારાં બ્રેસ્ટને પણ શેપમાં રાખશે. (બ્રા પહેરવાની રીત જણાવી દેશે તમારી ગુપ્ત વાતો, જાણો પ્રકાર+ખાસિયત)

No comments:
Post a Comment