તમારી બેસ્ટ ફ્રેન્ડ સાથે આ ગારમેન્ટ્સની વાત નિકળતા જ તમે કોઇ સાંભળી ના જાય તેવી રીતે વાતો કરો છો, દુકાનદાર પાસે જઇને પણ ખૂબ જ ધીમા અવાજે તમે કદાચ તમારી સાઇઝ વિશે ઇન્ફોર્મેશન આપતા હશો..
.
બ્રા વિશે મોટાંભાગે યુવતીઓ છૂપાઇ-છૂપાઇને વાતો કરે છે. આ એક માત્ર એવું આઉટફિટ છે જેના વિશે ખૂલ્લેઆમ વાત કરવાનું ખૂબ જ ઓછુ પસંદ કરવામાં આવે છે. કદાચ આ જ કારણો છે કે, યુવતીઓ બ્રા વિશે ઓછુ જ્ઞાન ધરાવે છે. તેથી જ લઇને આવ્યું છે તમારાં માટે એવી માહિતી જે કદાચ જ તમે જાણતા હશો.
આગળની સ્લાઇડ્માં જાણો, બ્રા સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો...
.

No comments:
Post a Comment