Monday, 22 August 2016

आपके चेहरे पर निखार लाएंगे ये घरेलू फेसपैक



पपीता, शहद और नींबू का कॉम्बो पैक
क्यों है खासः पपीता में पपेन नाम का एंजाइम होता है, जो प्राकृतिक तरीके से मृत त्‍वचा की परत को उतारता है। एंटी-बैक्टीरियल गुण से युक्त शहद त्‍वचा को मुलायम बनाता है। जबकि साइट्रिक एसिड युक्त नींबू त्‍वचा को चमकाने का काम करता है।

चंदन-बेसन का जादुई स्पर्श 
त्‍वचा को चमकाने के लिए हल्दी, चंदन पाउडर, बेसन और दूध का उबटन त्वचा पर लगाएं। 
क्यों है खासः एंटी-ऑक्‍सीडेंट गुणों से भरपूर हल्‍दी और चंदन त्वचा में कसाव लाते हैं, जबकि बेसन मृत त्वचा को हटाकर त्वचा को प्रोटीन उपलब्‍ध करवाता है। दूध त्‍वचा की रंगत को निखारने का काम करता है और त्वचा को मुलायम बनाता है। 

चीनी का स्क्रब
चीनी, नींबू का रस और ऑलिव ऑयल, सबको एक साथ मिक्स करके आप बॉडी स्‍क्रब तैयार कर सकती हैं। मुलायम त्वचा के लिए यह स्क्रब सही है। इसके मिश्रण को अपने शरीर पर चीनी के घुलने तक धीरे-धीरे रगड़ें। इससे त्वचा की रंगत निखरती है।

नैचुरल एवोकाडो फेसपैक
दही, एवोकाडो और शहद को मिक्स कर चेहरे पर लगाएं। इससे त्वचा में निखार आता है। 
क्यों है खासः दही में लैक्टिक एसिड होता है, जो त्‍वचा की चमक बरकरार रखने वाले कोलेजन का उत्‍पादन करता है। एवोकाडो में आवश्‍यक फैटी एसिड होता है, जो त्‍वचा को मजबूत, नरम और अधिक लचीला बनाने में मदद करता है। 
शहद में एंटी-ऑक्‍सीडेंट होता है, जो त्‍वचा की चमक बरकरार रखने में मदद करता है।

इसके अलावा आप पपीता, एवोकाडो, ककड़ी के गूदे में दो चम्मच क्रीम मिलाकर फेस पैक तैयार कर सकती हैं। इस पैक को त्‍वचा पर 20 मिनट तक लगा रहने दें। इसके बाद हल्‍के गुनगुने पानी से त्वचा को धो लें। 

डर्मेटोलॉजिस्ट डॉ. इंदु बलानी कहती हैं कि इस फेस्टिवल सीजन के शुरू होते ही सर्दियों की आहट भी आने लग जाती है। बदलते तापमान का सबसे ज्यादा असर आपकी त्वचा पर होता है। ऐसे में जरूरत होती है त्वचा की उचित देखभाल की। इस समय खानपान पर विशेष ध्यान दें। हमेशा ताजे फल व सब्जियां खाएं। इससे आपको जरूरी विटामिन्स मिलते रहते हैं और स्किन अच्छी रहती है।

संतुलित आहार के साथ योग और प्राणायाम करें। अगर आपकी त्वचा तैलीय है, तो त्वचा से ब्लैकहेड्स और अतिरिक्त ऑयल हटाने के लिए कोई अनाज वाले स्क्रब का इस्तेमाल करें। इससे आपकी त्वचा की ऊपरी परत हेल्दी रहेगी, मुंहासे नहीं होंगे और त्वचा चमकदार बनी रहेगी। त्‍वचा में कसाव लाने के लिए हफ्ते मे एक दिन गुलाब जल और मुलतानी मिट्टी का लेप लगाएं। चेहरे पर 15-20 मिनट के लिए टमाटर का जूस लगाएं। इससे त्वचा साफ और चमकदार बनेगी।

અનિલ કપૂરનો 'ઝકાસ' નવો લુક




બોલીવુડના 'ઝકાસ' એકટર અનિલ કપૂર આજકાલ ઝોયા અખ્તરની ફિલ્મ 'દિલ ધડકને દો'માં કામ કરી રહ્યાં છે. તેમનો આ ફિલ્મમાં એકદમ અલગ જ લુકમાં દેખાશે. તેમનો નવો લુક સામે આવ્યો છે. 

આ ફિલ્મ ઝોયા અખતરે ડાયરેક્ટ કરી છે. ફિલ્મની વાર્તા રીમા કાગતીએ લખી છે. આ ફિલ્મમાં અનિલ કપૂર ઉપરાંત બોલીવુડનાં અન્ય મોટા એકટર એટલે અનુષ્કા, પ્રિયંકા, ફરહાન અને રણવીરનો પણ સમાવેશ થાય છે. 

ફિલ્મની વાર્તા પંજાબી પરિવાર ક્રૂઝ પર જાય છે એવી છે. ફિલ્મની શૂટીંગ ગયા વર્ષે બાર્સિલોના અને ભારતમાં થઈ ગય છે અને એક્સેલ એન્ટરટેનમેન્ટના બેનરની આ ફિલ્મ 5 જૂન 2015માં રિલીઝ થશે.

માર્કેટમાં મળે છે 65 કરોડની બ્રા, જાણો આ ગારમેન્ટ વિશેની 5 અજાણી વાતો!

કોઇ પણ યુવતીના પહેરવેશ ઉપરાંત તેણે પહેરેલી બ્રા પણ તેના લુકમાં એક્સ્ટ્રા oomphનો ઉમેરો કરી શકે છે. તમને કદાચ એ જાણીને આશ્ચર્ય થશે કે એક બ્રા તમારાં ઓવરઓલ લુકને પરફેક્ટ બનાવી શકે છે. તમે ગમે તેટલાં પરફેક્ટ આઉટફિટ પહેર્યા હશે, પણ જો બ્રા વ્યવસ્થિત નહીં પહેરી હોય તો તમારો લુક ખરાબ દેખાશે. કેવા આઉટફિટની સાથે કેવા પ્રકારની બ્રા પહેરવી આ વિશે તમે હંમેશા અવઢવમાં મુકાતા હોવ, તો તમારી મદદ કરવા માટે હાજર છે. અહીં જાણો, ટીશર્ટથી લઇ સાડી જેવા આઉટફિટ્સ સાથે કેવા પ્રકારની બ્રા તમારે પહેરવી જોઇએ. 

1. ટીશર્ટ્સ સાથે 
જો તમને ટીશર્ટ પહેરવાનું પસંદ હોય અને તમે તેની સાથે લેસ બ્રા પહેરતા હોવ તો, તમારી આ આદત ચોક્કસથી બદલવાની જરૂર છે. ટીશર્ટની સાથે એવી બ્રા પહેરો જે તમારી ટીશર્ટને કોમ્પલિમેન્ટ કરે અને ટીશર્ટની નીચે તે યોગ્ય રીતે છૂપાઇને રહે. તમે ટીશર્ટ સાથે પેડેડ બ્રા પહેરી શકો છો (હેવી બોડી વિમેન માટે લાઇટર પેડ)! આ પ્રકારની બ્રા લાઇટવેટ હોવા ઉપરાંત તમારાં જર્સી ફેબ્રિક માટે પણ પરફેક્ટ છે. (મોટાંભાગની ટીશર્ટ્સ લાઇટ કોટન જર્સી મટિરિયલમાંથી બનેલી હોય છે). ઉપરાંત પેડેડ બ્રા તમારાં બ્રેસ્ટને પણ શેપમાં રાખશે. (બ્રા પહેરવાની રીત જણાવી દેશે તમારી ગુપ્ત વાતો, જાણો પ્રકાર+ખાસિયત)

માર્કેટમાં મળે છે 65 કરોડની બ્રા, જાણો આ ગારમેન્ટ વિશેની 5 અજાણી વાતો!

તમારી બેસ્ટ ફ્રેન્ડ સાથે આ ગારમેન્ટ્સની વાત નિકળતા જ તમે કોઇ સાંભળી ના જાય તેવી રીતે વાતો કરો છો, દુકાનદાર પાસે જઇને પણ ખૂબ જ ધીમા અવાજે તમે કદાચ તમારી સાઇઝ વિશે ઇન્ફોર્મેશન આપતા હશો..


બ્રા વિશે મોટાંભાગે યુવતીઓ છૂપાઇ-છૂપાઇને વાતો કરે છે. આ એક માત્ર એવું આઉટફિટ છે જેના વિશે ખૂલ્લેઆમ વાત કરવાનું ખૂબ જ ઓછુ પસંદ કરવામાં આવે છે. કદાચ આ જ કારણો છે કે, યુવતીઓ બ્રા વિશે ઓછુ જ્ઞાન ધરાવે છે. તેથી જ લઇને આવ્યું છે તમારાં માટે એવી માહિતી જે કદાચ જ તમે જાણતા હશો.
આગળની સ્લાઇડ્માં જાણો, બ્રા સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો... 

.

Now, An App To Measure Your Bra Size બ્રેસ્ટની સેલ્ફી! અને તમારો સ્માર્ટફોન જણાવશે કઇ સાઇઝની બ્રા છે પરફેક્ટ


મોટાંભાગે સ્ત્રીઓ માટે એક પરફેક્ટ ફિટિંગવાળી બ્રા શોધવાનું કામ મુશ્કેલીભર્યુ હોય છે. પરંતુ હવે તમારી લૉન્જરી શોપિંગને સરળ અને પર્સનલાઇઝ્ડ બનાવવાનું કામ કરશે એક એપ્લિકેશન. 

યુએસની કંપની Third Loveએ એક એવા સોફ્ટવેરની શોધ કરી છે, જેની મદદથી સ્ત્રીઓ એક સ્માર્ટફોનથી પરફેક્ટ સાઇઝની બ્રા સરળતાથી ખરીદી શકે છે. આ એપ્લિકેશન એવી ટેક્નોલોજીથી તૈયાર થઇ છે, જે 2D ઇમેજીસને 3Dમાં બદલી દે છે. Third Love એપ્લેકિશનના ઉપયોગ માટે તમારે માત્ર તમારાં બ્રેસ્ટની બે સેલ્ફી (એક આગળથી અને બીજી સાઇડમાંથી) લઇને તેના સર્વર પર અપલોડ કરવાની રહેશે. આ ડેટા સર્વર પર જઇને 3D ડેટામાં ફેરવી દેશે. આ એપ્લિકેશનથી તમને તમારાં માટે પરફેક્ટ અને યોગ્ય સાઇઝની બ્રા ખરીદવાનું સરળ બનશે. (બ્રાની શોપિંગ કરવા જઇ રહ્યા છો? તો જાણી લો 10 ટિપ્સ)

આ એપ્લિકેશનની ખાસિયત અહીંયા જ ખતમ નથી થતી. આ એપ્લિકેશન તમને એવી વેબસાઇટ્સ અંગે પણ જાણકારી આપશે જ્યાં તમને તમારી જરૂરિયાત અને પસંદગીના હિસાબથી બ્રા તૈયાર કરવાનો મોકો મળશે. સ્ટ્રેપ પસંદ કરવાથી લઇને કલર અને કેવા પ્રકારની બ્રા જોઇએ છે! અહીં તમારી શોધનો અંત આવશે. એકવાર બ્રા તમારી જરૂરિયાત અને પસંદગીના હિસાબથી તૈયાર થઇ જશે તો નિશ્ચિત સમયે તમારાં ઘરે ડિલીવર પણ કરી દેવામાં આવશે. યુએસની સ્ત્રીઓ આ નવા લૉન્જરી એપને લઇને ખુબ જ ઉત્સાહિત છે અને આ નવા અનુભવની મજા લઇ રહી છે. યુએસથી બહાર ડિલીવરી કરવા માટે એપ્લિકેશનના પૈસા ચાર્જ થાય છે. આ એપ્લિકેશન એવો દાવો પણ કરે છે કે, તેમાં અપલોડ કરતાં તમારાં ડેટા save નહીં કરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઇ પણ પ્રકારના ખોટાં ઉપયોગનો પણ ભય નહીં રહે. આ સંપુર્ણ રીતે સુરક્ષિત છે. (હવે એક્સરસાઇઝ નહીં, એક Smart બ્રા ફિટ રહેવામાં મદદ કરશે!)

તમારાં body shapeની તમામ માહિતી, માત્ર એક ક્લિકમાં!

વર્કઆઉટમાં બ્રેસ્ટને થતાં નુકસાનથી બચો, સ્પોર્ટ્સ બ્રા ખરીદતા રાખો આ ધ્યાન

આ 27 ફિલ્મ્સમાં શૂટ કરવામાં આવ્યાં'તાં Fake નહીં પણ Real સેક્સ સીન

મુંબઈઃ ઈરોટિક ફિલ્મ્સમાં મોટાભાગે સેક્સ સીન ગ્રાફિક્સથી બનાવવામાં આવે છે અથવા તો બૉડી ડબલ સાથે શૂટ કરવામાં આવે છે. જોકે, કેટલીક ઈન્ડિયન્સ અને હોલિવૂડ ફિલ્મ્સમાં એક્ટર-એકટ્રેસિસે સીન માટે રિયલ સેક્સ પણ કર્યું છે. આવી જ કેટલીક ફિલ્મ્સમાં પર નજર કરીએઃ

ચત્રક(બેંગાલી ફિલ્મ)
રીલિઝ ડેટઃ 6 ફેબ્રુઆરી, 2013
'હેટ સ્ટોરી' ફેમ પાઉલી દામ આ ફિલ્મમાં અનુબ્રત બાસુ સાથે ઓરલ સેક્સ કરતી જોવા મળી હતી. આ સીન રિયલ હતો. 
(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને વાંચો અન્ય 11 ફિલ્મ્સ અંગે...)